લેબોરેટરીમાં સોનું બનશે: અમેરિકન સંશોધકોનો ધાતુને સોનામાં રૂપાંતરિત કરવાનો દાવો.
Published on: 28th July, 2025
અમેરિકાના Scientists એ Lab માં સોનું બનાવવાનો દાવો કર્યો છે. રસાયણશાસ્ત્રીઓનું સામાન્ય ધાતુઓમાંથી સોનું બનાવવાનું સદીઓનું સપનું હવે સાકાર થશે. Partical Physics અને ન્યુક્લિયર ફ્યુઝન ટેક્નોલોજીના યુગમાં પરમાણુ સ્તરે તત્વોના રૂપાંતરણની શક્યતા જોઈ સુવર્ણ-સર્જનની નવી પદ્ધતિ શોધાઈ હોવાનો દાવો કરાયો છે.

Published on: July 28, 2025