ડોનાલ્ડ ટ્રમ્પે પેન્ટાગોનનું નામ બદલી ડિપાર્ટમેન્ટ ઓફ વૉર કર્યું: નિર્ણયનું કારણ.
Published on: 06th September, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઓફ વૉર કર્યું. ટ્રમ્પે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ આ આદેશ પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ નામ દુનિયાને 'વિજયનો સંદેશ' આપશે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે આ નિર્ણયને વર્તમાન પરિસ્થિતિમાં વધુ યોગ્ય ગણાવ્યો છે.

Published on: September 06, 2025