World News: અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, તીવ્રતા જાણો.
Published on: 06th September, 2025
છેલ્લા દિવસોથી અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. શુક્રવારે રાત્રે 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રવિવારે આવેલા 6.0ની તીવ્રતાના ભૂકંપથી 2,200થી વધુ લોકો મૃત્યુ પામ્યા. કુનાર પ્રાંતમાં 98% ઇમારતોને નુકસાન થયું. અસરગ્રસ્તોને સ્ટાફ અને પુરવઠાની જરૂર છે. નંગરહાર પ્રાંતના જલાલાબાદમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તાલિબાન દ્વારા બચાવ કામગીરી ચાલુ છે, Helicopterથી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

Published on: September 06, 2025