ભારત બે મહિનામાં 'Sorry' બોલશે: ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રીની ધમકી અને 3 શરતો.
Published on: 06th September, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના મંત્રી હોવર્ડ લુટનિકે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે ભારત અમેરિકાના દબાણમાં આવી જશે અને લાંબા સમય સુધી અવગણના નહીં કરી શકે. લુટનિકે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા પર રોક લગાવવાની ચેતવણી આપી અને નિકાસ પર 50% સુધી ટેરિફ ઝીંકવાની ધમકી આપી, જો ભારત વલણ નહીં બદલે તો. આ US ના દબાણનું પરિણામ હશે.

Published on: September 06, 2025