પાકિસ્તાની મૂળના શબાના મહેમૂદ બ્રિટનના ગૃહમંત્રી બનતા વિવાદ, PM સ્ટાર્મરનો નિર્ણય ચર્ચામાં.
Published on: 06th September, 2025
Shabana Mahmood બ્રિટનના ગૃહમંત્રી બનતા હોબાળો મચ્યો છે. PM સ્ટાર્મરે એન્જેલા રેયનરના રાજીનામા પછી કેબિનેટમાં ફેરફાર કર્યો. સ્ટેમ્પ ડ્યુટીના મુદ્દે રાજીનામું અપાયું હતું. શબાના મહમૂદની નિમણૂકથી સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે, કારણ કે તેઓ પાકિસ્તાની મૂળના સાંસદ છે અને વરિષ્ઠ મુસ્લિમ મહિલા રાજકારણી છે.

Published on: September 06, 2025