યુરોપીયન પંચનો Google ને 3.5 અબજ ડોલરનો દંડ, જે એન્ટી ટ્રસ્ટ કેસમાં કાર્યવાહી છે.
યુરોપીયન પંચનો Google ને 3.5 અબજ ડોલરનો દંડ, જે એન્ટી ટ્રસ્ટ કેસમાં કાર્યવાહી છે.
Published on: 06th September, 2025

યુરોપીયન યુનિયને સ્પર્ધાત્મકતાના ભંગ બદલ Google ને 3.5 અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. Google એ પોતાની ડિજિટલ એડર્વટાઇઝિંગ સર્વિસની તરફેણ કરી સ્પર્ધાના નિયમો તોડ્યા છે. આ યુરોપીયન યુનિયન દ્વારા Google ને ફટકારવામાં આવેલી ચોથી એન્ટિ ટ્રસ્ટ પેનલ્ટી છે. અમેરિકન કોર્ટે પણ જાસૂસી બદલ Google ને દંડ ફટકાર્યો છે.