** ટ્રમ્પના મિજાજ નરમ થતાં PM મોદીનો જવાબ: 'અમે દિલથી આભાર માનીએ છીએ...'.
Published on: 06th September, 2025
** ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી સાથેના સંબંધો અંગે નિવેદન આપ્યું. જવાબમાં, PM મોદીએ 'X' પર પોસ્ટ કરી ટ્રમ્પના વખાણ કર્યા. જેમાં તેમણે બંને દેશોના મજબૂત સંબંધોની વાત કરી અને Donald Trump નો આભાર માન્યો હતો.
** ટ્રમ્પના મિજાજ નરમ થતાં PM મોદીનો જવાબ: 'અમે દિલથી આભાર માનીએ છીએ...'.

** ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને તણાવ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી સાથેના સંબંધો અંગે નિવેદન આપ્યું. જવાબમાં, PM મોદીએ 'X' પર પોસ્ટ કરી ટ્રમ્પના વખાણ કર્યા. જેમાં તેમણે બંને દેશોના મજબૂત સંબંધોની વાત કરી અને Donald Trump નો આભાર માન્યો હતો.
Published on: September 06, 2025