રાજકોટ: જંગવડ પાસે અકસ્માતમાં દીવ ફરવા જતા 3 વિદ્યાર્થીઓના મોત, પોલીસે તપાસ હાથ ધરી.
Published on: 06th September, 2025
રાજકોટના જંગવડ પાસે કાર પલટી જતાં 3 વિદ્યાર્થીઓના મોત થયા. તેઓ દીવ ફરવા જઈ રહ્યા હતા. પોલીસે યુનિવર્સિટી સત્તાધીશોને જાણ કરી તપાસ શરૂ કરી છે. કારમાં 10 લોકો સવાર હતા, જેમાં 3ના મોત અને અન્ય ઇજાગ્રસ્ત છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. કારની સ્પીડ વધુ હોવાથી અકસ્માત થયો હોવાનું અનુમાન છે. આ વિદ્યાર્થીઓ ભાડે કરેલી INNOVA કારમાં દીવ જતા હતા.

Published on: September 06, 2025