PM મોદી UNGAમાં નહીં જાય, વિદેશમંત્રી જશે. જાણો કોણ પ્રતિનિધિત્વ કરશે.
Published on: 06th September, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે UNGAની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય. તેમના સ્થાને વિદેશમંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સુધારેલી વક્તાઓની યાદી જાહેર થયા બાદ આ માહિતી સામે આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ UNGAમાં સામેલ થવાના છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Published on: September 06, 2025