ખરાબ રસ્તા સામે AAP MLAની પદયાત્રા: મામલતદાર કચેરીને તાળાબંધી કરશે, અધિકારીનું મોઢું કાળું કરવાની ચીમકી.
Published on: 06th September, 2025
જામજોધપુરના રસ્તાની ખરાબ હાલત સામે AAPના MLA હેમંત ખવાની 16 KMની પદયાત્રા ઈશ્વરીયાથી જામજોધપુર સુધી યોજાઈ. જેમાં ઘણા લોકો જોડાયા. હેમંત ખવાએ જણાવ્યું કે ગાંધીમાર્ગે ઘણા આંદોલન કર્યા, હવે ભગતસિંહના માર્ગે આંદોલન કરી રહ્યા છીએ. એક મહિનામાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો અધિકારીનું મોઢું કાળું કરીને 'Rasta Roko' આંદોલન કરીશું. 12 વખત ટેન્ડર થયું પણ કામ થયું નથી. CMને 21 વખત પત્ર લખ્યા પણ નિરાકરણ આવ્યું નથી.

Published on: September 06, 2025