PM મોદીએ DONALD TRUMPના નિવેદનને આવકાર્યું, ટ્રમ્પની ભાવનાઓનું સન્માન.
PM મોદીએ DONALD TRUMPના નિવેદનને આવકાર્યું, ટ્રમ્પની ભાવનાઓનું સન્માન.
Published on: 06th September, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ DONALD TRUMPએ PM મોદીની પ્રશંસા કરી, જેના પ્રતિભાવમાં PM મોદીએ તેમનો આભાર માન્યો. તેમણે TRUMPની ભાવનાઓનું સન્માન કર્યું અને ભારત-અમેરિકાના સકારાત્મક સંબંધોની પ્રશંસા કરી. PM મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દૂરદર્શી, વૈશ્વિક અને રણનીતિક ભાગીદારી છે. DONALD TRUMPએ પણ PM મોદીને 'મહાન' ગણાવ્યા અને બંને દેશો વચ્ચે સારા સંબંધો હોવાનું જણાવ્યું.