ટ્રમ્પના સૂર બદલાયા: 'મોદી અને હું હંમેશા મિત્ર રહીશું', ભારત પરના કટાક્ષ બાદ ફરીથી દોસ્તીનો દાવો.
ટ્રમ્પના સૂર બદલાયા: 'મોદી અને હું હંમેશા મિત્ર રહીશું', ભારત પરના કટાક્ષ બાદ ફરીથી દોસ્તીનો દાવો.
Published on: 06th September, 2025

Donald Trumpએ ભારત પર ટીકા કર્યા પછી યુ-ટર્ન લીધો છે, હવે કહે છે કે તેઓ અને PM મોદી હંમેશા મિત્રો રહેશે. Trumpના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે, કારણ કે અગાઉ તેમણે ભારત વિશે આકરી ટિપ્પણી કરી હતી. હવે તેમનું બદલાયેલું વલણ શું સૂચવે છે તેના પર સૌની નજર છે.