મોદી: કોંગ્રેસ કૃત્યો બંધ નથી કરતી, અમે ટેક્સ ઘટાડ્યો છતાં લૂંટ ચાલુ; 2G યુગ ભૂલી ગયા.
મોદી: કોંગ્રેસ કૃત્યો બંધ નથી કરતી, અમે ટેક્સ ઘટાડ્યો છતાં લૂંટ ચાલુ; 2G યુગ ભૂલી ગયા.
Published on: 27th September, 2025

PM મોદીએ કહ્યું, ટેલિકોમ ક્ષેત્રમાં ભારત પાછળ હતું. હવે 4G ટેક્નોલોજી ધરાવતો પાંચમો દેશ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં લૂંટ ચાલી રહી છે, કેન્દ્રના TAX ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચવા દેતી નથી. BSNLની સ્વદેશી 4G TECHNOLOGY લોન્ચ કરી. ડેનમાર્ક, સ્વીડન, દક્ષિણ કોરિયા અને ચીન પછી ભારત પાંચમો દેશ બન્યો.