Qualcommએ સૌથી પાવરફુલ પ્રોસેસર લોન્ચ કર્યું: Android મોબાઇલ પર્ફોર્મન્સ વધશે, Appleને ચેલેન્જ આપશે.
Qualcommએ સૌથી પાવરફુલ પ્રોસેસર લોન્ચ કર્યું: Android મોબાઇલ પર્ફોર્મન્સ વધશે, Appleને ચેલેન્જ આપશે.
Published on: 27th September, 2025

Qualcomm દ્વારા ભારતમાં તેમનું સૌથી પાવરફુલ પ્રોસેસર, Qualcomm Snapdragon 8 Elite Generation 5 લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રોસેસર એડ્વાન્સ કેમેરા ફીચર્સ, ઓન-ડિવાઇસ AI અને સારા બેટરી બેકઅપની સાથે મોબાઇલના પર્ફોર્મન્સમાં વધારો કરશે. આ પ્રોસેસર OnePlus, Realme, Xiaomi અને iQOO મોબાઇલમાં જલદી જોવા મળશે. Qualcommનું કહેવું છે કે આ પહેલું મોબાઇલ પ્રોસેસર છે જે એડ્વાન્સ પ્રોફેશનલ વીડિયો સપોર્ટ કરે છે.