નકલી પોલીસ બની ગુનાખોરીમાં ગુજરાત દસમા ક્રમે, UP-મહારાષ્ટ્ર ટોચ પર. Fake Policeના કિસ્સા વધ્યા.
નકલી પોલીસ બની ગુનાખોરીમાં ગુજરાત દસમા ક્રમે, UP-મહારાષ્ટ્ર ટોચ પર. Fake Policeના કિસ્સા વધ્યા.
Published on: 27th September, 2025

Fake Police બનીને ગુનાખોરી આચરવામાં ગુજરાત દેશમાં દસમા ક્રમે છે, જ્યારે UP અને મહારાષ્ટ્ર મોખરે છે. સુરતમાં ગરબામાં વોકી ટોકી સાથે યુવરાજ રાઠોડ પકડાયો, તો થોડા સમય પહેલા નયન પરમાર અને ગૌરાંગ ભીલ SOGના ડુપ્લિકેટ આઇકાર્ડ સાથે તોડ કરતા પકડાયા હતા.