અંજારમાં 'I Love Mohammad' બેનર પર 'જય શ્રી રામ' પોસ્ટર લાગતા પોલીસ અને કમાન્ડો દ્વારા ફ્લેગ માર્ચ.
અંજારમાં 'I Love Mohammad' બેનર પર 'જય શ્રી રામ' પોસ્ટર લાગતા પોલીસ અને કમાન્ડો દ્વારા ફ્લેગ માર્ચ.
Published on: 27th September, 2025

કચ્છના અંજારમાં 'I Love Mohammad' બેનર પર 'જય શ્રી રામ'નું પોસ્ટર લાગતા તણાવ સર્જાયો હતો. પોલીસે હોર્ડિંગ હટાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરમાં શાંતિ જાળવવા માટે પોલીસ અને બ્લેક કમાન્ડોએ ફ્લેગ માર્ચ કરી લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે અને કાયદો તોડનારા સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.