Online સેફ ટ્રાન્ઝેક્શન માટે OTP સિવાયના વિકલ્પો, RBIનો મોટો નિર્ણય, 1 એપ્રિલ 2026થી લાગુ.
Online સેફ ટ્રાન્ઝેક્શન માટે OTP સિવાયના વિકલ્પો, RBIનો મોટો નિર્ણય, 1 એપ્રિલ 2026થી લાગુ.
Published on: 27th September, 2025

ભારતીય રિઝર્વ બેંકે ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા SMS OTP સિવાયના વિકલ્પો આપ્યા. RBIના નવા નિયમો મુજબ, ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનમાં પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ જેવી પદ્ધતિઓ પણ વાપરી શકાશે. દરેક ટ્રાન્ઝેક્શન માટે ઓથેન્ટિકેશન ફેક્ટર યુનિક હોવું જોઈએ. નાણાંકીય સંસ્થાઓ રિસ્ક મેનેજમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને લોકેશન જેવી માહિતી મેળવી શકશે. આ નિયમો 1 એપ્રિલ 2026થી લાગુ થશે.