LCB સુરેન્દ્રનગર દ્વારા દસાડા નજીકથી ગેરકાયદેસર બંદૂક સાથે એક આરોપીની ધરપકડ, FIR દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ.
LCB સુરેન્દ્રનગર દ્વારા દસાડા નજીકથી ગેરકાયદેસર બંદૂક સાથે એક આરોપીની ધરપકડ, FIR દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ.
Published on: 27th September, 2025

સુરેન્દ્રનગર LCBએ બાતમીના આધારે દસાડા તાલુકાના મેરા ગામ પાસેથી યાસીનભાઈ સિંધી નામના એક ઇસમને ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપી પાડ્યો. IPS પ્રેમસુખ ડેલૂની સૂચનાથી LCB PI જે.જે. જાડેજા અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી રૂ. 2,000ની કિંમતની એક દેશી હાથ બનાવટની બંદૂક કબજે કરવામાં આવી છે. દસાડા police stationમાં FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.