UNGAમાં આજે રાત્રે 10 વાગે વિદેશ મંત્રી એસ.જયશંકરનું સંબોધન, વિશ્વના નેતાઓની નજર ભારત પર રહેશે.
UNGAમાં આજે રાત્રે 10 વાગે વિદેશ મંત્રી એસ.જયશંકરનું સંબોધન, વિશ્વના નેતાઓની નજર ભારત પર રહેશે.
Published on: 27th September, 2025

દર વર્ષની જેમ આ વર્ષે પણ UNGAમાં વિશ્વના નેતાઓ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. દરેક દેશના નેતાને 15 મિનિટનો સમય આપવામાં આવે છે. પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. આજે ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર રાત્રે 10 વાગે સંબોધન કરશે. જેમાં તેઓ પાકિસ્તાનને જવાબ આપશે. આ કાર્યક્રમ ન્યુ યોર્ક શહેરમાં યોજાશે. Security Councilમાં સુધારાની જરૂરિયાત પર ભાર મુકાયો.