નવરાત્રિનો પાંચમો દિવસ: સરદાર પટેલ નગર, નારણપુરા, અમદાવાદ ખાતે ઉજવણી.
નવરાત્રિનો પાંચમો દિવસ: સરદાર પટેલ નગર, નારણપુરા, અમદાવાદ ખાતે ઉજવણી.
Published on: 27th September, 2025

આજ રોજ નવરાત્રિના પાંચમા નોરતે સોસાયટીના સભ્યો ભેગા મળીને માતાજીના આશીર્વાદ લીધા અને ગરબા ગાઈને આનંદ માણ્યો. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બેનર પણ રાખવામાં આવ્યા હતા. Emergencyમાં ફોન નંબરનું બેનર પણ લગાવવામાં આવ્યું હતું.