ટ્રમ્પના નવા Tariff: લેપટોપથી ટૂથબ્રશ સુધી કયા સેક્ટર પર અસર થશે, જાણો!
ટ્રમ્પના નવા Tariff: લેપટોપથી ટૂથબ્રશ સુધી કયા સેક્ટર પર અસર થશે, જાણો!
Published on: 27th September, 2025

ટ્રમ્પ ફાર્માસ્યુટિકલ્સ પછી ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સ પર 100% Tariff લાદી શકે છે. જેમાં લેપટોપથી ટૂથબ્રશ સુધીની ચીજવસ્તુઓ આવી શકે છે. આ Tariff ઈલેક્ટ્રિકલ ચીજવસ્તુઓમાં રહેલી ચિપ્સની સંખ્યાના આધારે નક્કી થશે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી અને આ યોજના બદલાઈ પણ શકે છે, જેનાથી વૈશ્વિક ફુગાવામાં વધારો થઈ શકે છે.