1 ઓક્ટોબરથી દેશભરમાં 5 ફેરફાર લાગુ થશે, જે દરેકના ખિસ્સા પર અસર કરશે.
1 ઓક્ટોબરથી દેશભરમાં 5 ફેરફાર લાગુ થશે, જે દરેકના ખિસ્સા પર અસર કરશે.
Published on: 27th September, 2025

સપ્ટેમ્બર પૂર્ણ થતા, ઓક્ટોબરમાં LPG ભાવ અને પેન્શન નિયમો સહિત ઘણા Rule Changes થશે, જે દરેકને અસર કરશે. તહેવારોમાં LPGના ભાવ, CNG અને PNGના ભાવમાં ફેરફાર, રેલ્વે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર થશે. NPS, UPS, અને APY સભ્યોને પણ ફેરફારોનો સામનો કરવો પડશે. UPI માં પણ ફેરફારો થશે અને બેંકમાં પણ ઘણી રજાઓ રહેશે.