નિયમ બદલાવ: 1 ઓક્ટોબરથી દેશભરમાં 5 ફેરફાર લાગુ થશે, દરેકના ખિસ્સા પર અસર થશે.
નિયમ બદલાવ: 1 ઓક્ટોબરથી દેશભરમાં 5 ફેરફાર લાગુ થશે, દરેકના ખિસ્સા પર અસર થશે.
Published on: 27th September, 2025

1 ઓક્ટોબરથી નિયમોમાં ફેરફાર: સપ્ટેમ્બર પછી 1 ઓક્ટોબરથી ઘણા ફેરફારો થશે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર થશે. LPG સિલિન્ડરની કિંમતો અને પેન્શનના નિયમો બદલાશે. 1 ઓક્ટોબરથી લાગુ થતા પાંચ બદલાવોમાં LPG cylinderના ભાવો બદલાશે. આ ફેરફારોની દરેક વ્યક્તિ પર અસર થશે.