ટેરિફ ટેન્શન વચ્ચે PM મોદીની અમેરિકા મુલાકાતનો પ્લાન, UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે છે.
ટેરિફ ટેન્શન વચ્ચે PM મોદીની અમેરિકા મુલાકાતનો પ્લાન, UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે છે.
Published on: 13th August, 2025

PM મોદી આવતા મહિને અમેરિકા જઈ શકે છે, જ્યાં UNGAની બેઠક યોજાશે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભાગ લેશે. આ બેઠક 23થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. PM મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લઈ શકે છે. તેઓ ઝેલેન્સ્કીને પણ મળી શકે છે.