નાટકો કરવાથી સત્ય બદલાશે નહીં: લાદેનને આશરો આપનાર PAK શાંતિની વાતો કરે છે? આતંકીઓને સોંપો: UNમાં ભારતનો જડબાતોડ જવાબ.
નાટકો કરવાથી સત્ય બદલાશે નહીં: લાદેનને આશરો આપનાર PAK શાંતિની વાતો કરે છે? આતંકીઓને સોંપો: UNમાં ભારતનો જડબાતોડ જવાબ.
Published on: 27th September, 2025

ભારતે UNમાં લાદેનથી ઓપરેશન સિંદૂર સુધીની વાત કરી, પાકિસ્તાનના આતંકવાદના જૂઠાણાંનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાન આતંકવાદી કેમ્પો ચલાવે છે, આતંકવાદને પોષે છે, છતાં શાંતિની વાત કરે છે. ભારતે પાકિસ્તાનને આતંકવાદી કેમ્પો બંધ કરવા અને આતંકવાદીઓને સોંપી દેવા કહ્યું. PAK વિદેશ નીતિમાં આતંકવાદ કેન્દ્રમાં છે.