જામનગરમાં રીક્ષા ચાલક પર હુમલો: સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો.
જામનગરમાં રીક્ષા ચાલક પર હુમલો: સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો.
Published on: 27th September, 2025

Jamnagar Crime: જામનગરના સુવરડા ગામમાં રીક્ષા ચલાવતા હેમંત લોખિલ પર ત્રણ શખ્સો - વિમલ નાખવા, ધવલ નાખવા અને વિમલના સંબંધીએ હુમલો કર્યો. લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી માથા અને છાતીના ભાગે માર મારતા યુવાનને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં માથામાં સાત ટાંકા આવ્યા. કાર ઝડપથી ચલાવવા બાબતે ઠપકો આપતા આરોપીઓએ હુમલો કર્યો.