NOC માટે ખોટી જગ્યા બતાવી એરપોર્ટ નજીક ફ્લેટ બનાવ્યા, સુરતમાં આલીશાન મકાનો તૂટવાનો ખતરો: ઘર ખરીદતા પહેલાં ધ્યાન રાખજો.
NOC માટે ખોટી જગ્યા બતાવી એરપોર્ટ નજીક ફ્લેટ બનાવ્યા, સુરતમાં આલીશાન મકાનો તૂટવાનો ખતરો: ઘર ખરીદતા પહેલાં ધ્યાન રાખજો.
Published on: 29th July, 2025

સુરતમાં એરપોર્ટ નજીક બનેલા ફ્લેટમાં NOC માટે ખોટી જગ્યા બતાવી છે. દિવ્ય ભાસ્કરના સરવેમાં ખુલાસો થયો કે NOC મેળવવા માટે કાગળમાં ગજબનો ખેલ થયો છે. એરપોર્ટ ઓથોરિટીની NOCમાં ગેરરીતિથી એરપોર્ટની આસપાસ વિમાનો માટે નડતરરૂપ એપાર્ટમેન્ટ ઊભા થયા છે. જેના કારણે ફ્લેટધારકોને મકાનો તૂટવાનો ખતરો છે. આ ઈમારતોની કિંમત 70 લાખથી 2 કરોડ રૂપિયા સુધીની છે.