વોટ્સએપમાં સ્કેમ્સ રોકવા Metaની કવાયત: સુરક્ષા વધારવા નવા ફીચર્સ ઉમેરાશે.
વોટ્સએપમાં સ્કેમ્સ રોકવા Metaની કવાયત: સુરક્ષા વધારવા નવા ફીચર્સ ઉમેરાશે.
Published on: 13th August, 2025

વોટ્સએપ અને ટેલિગ્રામ દુનિયાભરમાં લોકપ્રિય મેસેજિંગ એપ્સ છે, પણ આ જ કારણે સ્કેમર્સ માટે પણ આકર્ષક પ્લેટફોર્મ છે. Meta વોટ્સએપને સુરક્ષિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને એપમાં સ્કેમ્સ અને છેતરપિંડી રોકવા માટે નવા ફીચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે.