ગાઝામાં ભોજન માટે રાહ જોતી ભીડ પર ગોળીબારથી કરુણ દૃશ્યો, વધુ 23 લોકોના મોત.
Published on: 04th August, 2025
Israel Hamas War: ગાઝા પટ્ટીમાં ભોજન શોધતા લોકો પર ઇઝરાયલના સૈનિકોએ ગોળીબાર કર્યો, જેમાં 23 લોકો માર્યા ગયા. ભોજન વિતરણ કેન્દ્ર પર પેલેસ્ટાઇનના લોકો ભોજન લેવા આવ્યા હતા, ત્યારે ઇઝરાયલના સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. હૉસ્પિટલના અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓએ આ માહિતી આપી હતી. પરિણામે કરુણ દૃશ્યો સર્જાયા.

Published on: August 04, 2025