ઈરાનની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી: 'આ વખતે કંઈ કર્યું તો જડબાતોડ જવાબ આપીશું'.
ઈરાનની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી: 'આ વખતે કંઈ કર્યું તો જડબાતોડ જવાબ આપીશું'.
Published on: 29th July, 2025

Iran અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકાને ધમકી આપી કે જો અમેરિકા કે Israel ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કરશે તો જડબાતોડ જવાબ આપીશું. પરમાણુ કાર્યક્રમને લઈને પશ્ચિમી દેશો સાથે પણ તણાવ યથાવત છે. વાકયુદ્ધ ગંભીર બન્યું છે.