ફેસ શેપ મુજબ હેરકટ પસંદ કરો: ટ્રેન્ડને બદલે તમારી ઓળખને મહત્વ આપો.
ફેસ શેપ મુજબ હેરકટ પસંદ કરો: ટ્રેન્ડને બદલે તમારી ઓળખને મહત્વ આપો.
Published on: 29th July, 2025

હેરકટ સ્ટાઇલ અને એટિટ્યૂડની ઓળખ છે. ટ્રેન્ડ જેમ કે કર્ટેન બેંગ્સ અને બોબ કટ છે, પણ ફેસ શેપ પ્રમાણે સિલેક્ટ કરો. ઓવલ ફેસ માટે લેયર્ડ હેરકટ અને લોબ કટ બેસ્ટ છે. રાઉન્ડ ફેસ માટે લાંબા લેયર્સ અને બોબ કટ સારો છે, બ્લન્ટ બેંગ્સ અવોઈડ કરો. હાર્ટ શેપ ફેસ માટે સાઈડ બેંગ્સ ટ્રાય કરો અને લાંબા ચહેરા માટે બ્લન્ટ બેંગ્સ રાખો.