એક વાર્તા:અંત - એક સંબંધની કરુણ ગાથા, જેમાં પ્રેમ અવગણનાથી મરી જાય છે, અને આવે છે અંત.
Published on: 29th July, 2025
હેતલ જાની શિવાની આ વાર્તા આસ્થા અને આકાશની છે, જેમનો પ્રેમ college થી ખીલ્યો, લગ્નજીવન સુંદર હતું. આકાશ startup માં વ્યસ્ત થતા આસ્થા એકલી પડી જાય છે. અવગણનાથી લાગણીઓ ઠંડી થતા સંબંધ તૂટી જાય છે. આસ્થાને શાંતિ જોઈએ છે અને આકાશને startup. પ્રેમ મરી જાય છે, અને સંબંધનો The End આવે છે. સંબંધોમાં સમય અને લાગણીઓનું મહત્વ દર્શાવતી હૃદયસ્પર્શી વાર્તા.

Published on: July 29, 2025