મધુરિમા ન્યૂઝ: Madhurima Lunawat મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ લોન્ચ કરનારી પ્રથમ મહિલા બન્યા.
Published on: 29th July, 2025
લજ્જા દવે પંડ્યા. Madhurima Lunawat એ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરનારી પ્રથમ મહિલા બની ઇતિહાસ રચ્યો છે. SEBIની મંજૂરી સાથે, પેન્ટોમથ ગ્રુપ હેઠળ "The Wealth Company" નામની એસેટ મેનેજમેન્ટ કંપની શરૂ કરી. અનુભવી CA Madhurima અગાઉ Infosys અને Edelweiss ARC જેવી સંસ્થાઓમાં કામ કરી ચૂકી છે. તેમની AMC એ ચાર ફંડ સ્કીમ માટે SEBIમાં દસ્તાવેજ ફાઇલ કર્યા છે.

Published on: July 29, 2025