બેંગકોકની ફૂડ માર્કેટમાં ગોળીબાર: પાંચના મોત, હત્યારાએ પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી.
બેંગકોકની ફૂડ માર્કેટમાં ગોળીબાર: પાંચના મોત, હત્યારાએ પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી.
Published on: 28th July, 2025

બેંગકોકની ઓર-તોસ્કોર MARKET માં અંધાધુંધ ફાયરિંગમાં ૪ SECURITY GUARD અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત. હત્યારાએ આડેધડ ગોળીબાર કર્યો. AMERICA જેવું ગન-કલ્ચર થાઈલેન્ડમાં પણ આવ્યું? પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો.