ટેરિફની આડઅસર: એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં સંભવિત ઘટાડો.
ટેરિફની આડઅસર: એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં સંભવિત ઘટાડો.
Published on: 13th August, 2025

અમેરિકાના ટેરિફથી એફોર્ડેબલ હાઉસિંગના વેચાણ પર અસર થશે. MSME ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર થશે, કર્મચારીઓની આવક ઘટશે, જેથી એફોર્ડેબલ હાઉસિંગની માંગ ઘટશે. ૪૫ લાખ સુધીના આવાસોના ખરીદદારો નાના ઉદ્યોગના કર્મચારીઓ છે. ઉંચા ટેરિફથી MSMEની નિકાસ ઘટશે.