અમેરિકાની ચૂંટણીમાં 3 ભારતીયોની જીત: મમદાની, ગઝાલા અને જે.જે.સિંહનો દબદબો.
અમેરિકાની ચૂંટણીમાં 3 ભારતીયોની જીત: મમદાની, ગઝાલા અને જે.જે.સિંહનો દબદબો.
Published on: 05th November, 2025

US elections 2025માં ન્યૂ યોર્કના મેયર તરીકે ભારતીય મૂળના ઝોહરાન મમદાનીનો ઐતિહાસિક વિજય થયો. તેમણે એન્ડ્રયુ કુઓમો અને કર્ટિસ સ્લિવાને હરાવીને અમેરિકાના સૌથી ધનિક શહેરમાં ઈતિહાસ રચ્યો. તેઓ પ્રથમ દક્ષિણ એશિયન અને મુસ્લિમ મેયર બન્યા. ટ્રમ્પના સમર્થન છતાં અન્ય ઉમેદવારની હાર થઈ.