ભરૂચ ભાજપના 20 હોદ્દા માટે 100થી વધુ દાવેદારોની દાવેદારી નોંધાઈ.
ભરૂચ ભાજપના 20 હોદ્દા માટે 100થી વધુ દાવેદારોની દાવેદારી નોંધાઈ.
Published on: 06th November, 2025

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી બાદ જિલ્લા સ્તરે સંગઠન રચનાની કવાયતમાં ભરૂચ ભાજપના 20 હોદ્દાઓ માટે 100થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. GNFC સર્કિટ હાઉસ ખાતે સેન્સ લેવાની કાર્યવાહી થઈ. પ્રદેશમાંથી સીમા મોહિલે તથા રાજુ બ્રહમભટ્ટે સેન્સ લીધાં. પ્રકાશ મોદીની જિલ્લા પ્રમુખ તરીકે વરણી બાદ 20 હોદ્દાઓ પર નિમણૂંક થશે.