ભારતની શરૂઆત ખરાબ, ENGના 600 રન, STOKESની સદી અને 5 વિકેટ; RECORDS.
Published on: 27th July, 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ANDERSON-TENDULKAR TROPHYની ચોથી TESTમાં ENGએ 669 રન બનાવ્યા. STOKESની સદી, 5 વિકેટ, 11 વર્ષ પછી ભારત સામે 600+ રન બન્યા. ભારતે 0 રનમાં 2 વિકેટ ગુમાવી, GILLનો કેચ છૂટ્યો. STOKES 5 વિકેટ સાથે સદી ફટકારનાર કેપ્ટન બન્યા. શુભમને સૌથી વધુ રન બનાવ્યા, બુમરાહે પહેલી વાર 100 રન આપ્યા. OLD TRAFFORDમાં HIGHEST સ્કોર બન્યો, STOKESએ 7000 રન પૂરા કર્યા.

Published on: July 27, 2025