ભારત એક ટીપું પાણી નહીં છીનવી શકે: પાકિસ્તાની વડાપ્રધાને મુનીર-ભુટ્ટો બાદ ઝેર ઓક્યું.
Published on: 13th August, 2025
Ind vs Pak News: પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો વણસ્યા. સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાન પાણી માટે તડપી રહ્યું છે. તેઓ "અમારા હકનું પાણી" કહી રહ્યા છે. પરિસ્થિતિ મુનીર-ભુટ્ટો જેવી જ છે જ્યાં પાકિસ્તાની વડાપ્રધાને ઝેર ઓક્યું.

Published on: August 13, 2025