ભારત પાકિસ્તાન પાસેથી એક ટીપું પણ પાણી નહીં છીનવી શકે: પાકિસ્તાની વડાપ્રધાનનું નિવેદન.
ભારત પાકિસ્તાન પાસેથી એક ટીપું પણ પાણી નહીં છીનવી શકે: પાકિસ્તાની વડાપ્રધાનનું નિવેદન.
Published on: 13th August, 2025

Ind vs Pak News: પહલગામમાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો. સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાન પાણી માટે તડપી રહ્યું છે. પાકિસ્તાન વડાપ્રધાનનું કહેવું છે કે ભારત તેમના હકનું પાણી છીનવી નહીં શકે.