એગ્રો-ડેરી ક્ષેત્રે અમેરિકાએ કરેલા નુકશાન: એક સંક્ષિપ્ત વર્ણન.
એગ્રો-ડેરી ક્ષેત્રે અમેરિકાએ કરેલા નુકશાન: એક સંક્ષિપ્ત વર્ણન.
Published on: 13th August, 2025

અમેરિકા ભારતનાં AGRICULTURE અને ડેરી સેક્ટરમાં ઘૂસવા માંગે છે, પણ ભારત તૈયાર નથી. ભારત પોતાના ખેડૂતોનું રક્ષણ કરવા માંગે છે, કારણ કે અમેરિકી ખેત ઉત્પાદનો સસ્તા હોવાથી સ્પર્ધા શક્ય નથી. સાઉથ કોરિયાએ TRADE DEAL કર્યા પછી ઘણું સહન કર્યું, તેથી ભારત સાવચેત છે. ભારતનું AGRO સેક્ટર લાખો ખેડૂતો પર આધારિત છે.