દાઉદ, સલીમ ડોલા અને ઉમેદ-ઉર રહેમાન જેવા ગેંગસ્ટર્સ MD ડ્રગના કારોબારમાં સામેલ થયા.
દાઉદ, સલીમ ડોલા અને ઉમેદ-ઉર રહેમાન જેવા ગેંગસ્ટર્સ MD ડ્રગના કારોબારમાં સામેલ થયા.
Published on: 13th August, 2025

મુંબઈના ગેંગસ્ટર્સ દાઉદ ઈબ્રાહિમ, સલીમ ડોલા અને ઉમેદ ઉર રહેમાન હવે MD ડ્રગના ધંધામાં ઉતર્યા છે. ખંડણી કરતા ડ્રગના વ્યાપારમાં તેઓ વધુ રસ દાખવી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે MD ડ્રગના નેટવર્કને મજબૂત કરવા માટે પાકિસ્તાન અને દુબઈથી funding થાય છે. સાજિદ ઈલેક્ટ્રિકવાલાના અપહરણમાં છોટા શકીલ ગેંગની સંડોવણી પણ તપાસ હેઠળ છે.