કોલસા કૌભાંડ: કોલસાની નિકાસના નામે ₹59 કરોડની છેતરપિંડી.
કોલસા કૌભાંડ: કોલસાની નિકાસના નામે ₹59 કરોડની છેતરપિંડી.
Published on: 09th August, 2025

ગાંધીધામના ઉદ્યોગપતિ સાથે કોલસાના વેપારમાં રૂપિયા ન ચુકવી, અને એડવાન્સ રૂપિયા લઈને ભિલાઈના અગ્રવાલ પરિવારે ₹59 કરોડનો ચુનો લગાવ્યો. આરોપીઓએ અમદાવાદ અને ભિલાઈમાં પણ છેતરપિંડી કરી છે. ગાંધીધામ પોલીસ આરોપીને પકડવા પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ લોકેશન બદલે છે. કેનન ટ્રેડે વિમલા સીસોર્સીસ સામે ફરિયાદ કરી હતી, જેમાં ₹89 કરોડના કોલસાની નિકાસના કરારનો ભંગ થયો હતો, અને પેમેન્ટ રદ કરાયું હતું.