વડોદરામાં 100 કરોડના ખર્ચે નવું નર્મદા ભુવન બનશે, બે જર્જરિત ઐતિહાસિક બિલ્ડિંગ તોડી પડાશે.
Published on: 09th August, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ R&B વિભાગ જાગ્યું, વડોદરામાં 40 જેટલી ઇમારતો ચકાસવામાં આવી. કુબેર ભુવન અને નર્મદા ભવનનું રેટ્રો ફિટિંગ થશે, ઓફિસો ખાલી કરવા નોટિસ. PWD વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. 100 કરોડના ખર્ચે 8 માળનું નર્મદા ભવન બનશે, જે તંત્ર માટે સમસ્યા ઉભી કરશે.

Published on: August 09, 2025