પંચમહાલ: જાંબુઘોડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ટ્રાઇબલ ચેર દ્વારા આયોજન, વિદ્યાર્થીઓએ સંસ્કૃતિ રજૂ કરી.
પંચમહાલ: જાંબુઘોડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ટ્રાઇબલ ચેર દ્વારા આયોજન, વિદ્યાર્થીઓએ સંસ્કૃતિ રજૂ કરી.
Published on: 09th August, 2025

પંચમહાલના જાંબુઘોડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના ટ્રાઇબલ ચેર દ્વારા જોરીયા પરમેશ્વર આર્ટસ કોલેજમાં યોજાઈ. જેમાં ડૉ. હરિભાઈ કાતરીયા મુખ્ય મહેમાન હતા. પ્રિન્સિપાલ બી.સી. રાઠવા, કોઓર્ડિનેટર ડૉ. મહેશભાઈ રાઠવા અને ટ્રાઇબલ ચેરના સભ્યો સહિત કોલેજ પરિવારે ભાગ લીધો. વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી.