ટ્રમ્પ્ને ભારતનો સંદેશ, અમે નહીં ઝૂકીએ; રશિયા પાસેથી તેલ ખરીદી ચાલુ રાખીશું.
Published on: 09th August, 2025
અમેરિકાના ટેરિફ વિવાદ વચ્ચે ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું રહેશે, ઝૂકશે નહીં. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું ભારત મજબૂત છે, નિકાસ વધશે. ભારત Trade Blocs સાથે વિકાસ કરશે. EFTA દેશો ભારતમાં $100 અબજનું રોકાણ કરશે. વિપક્ષના નિવેદનો શરમજનક છે. ભારત વૈશ્વિક વિકાસમાં 16% યોગદાન આપે છે.

Published on: August 09, 2025