વડોદરા-હાલોલ હાઇવે પર જોખમી મુસાફરી: ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતો વાયરલ વીડિયો.
વડોદરા-હાલોલ હાઇવે પર જોખમી મુસાફરી: ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતો વાયરલ વીડિયો.
Published on: 09th August, 2025

પંચમહાલમાં વડોદરા-હાલોલ હાઇવે પર MP જતી Luxury બસની છત પર મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. બસ સંચાલકો વધુ પૈસા માટે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, બસમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડ્યા છે. ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતો દેખાયો, RTO વિભાગે કાર્યવાહી કરવી જરૂરી છે.