રાજકોટ: માલિયાસણ પાસે મારવાડી યુનિવર્સિટીની બસ પલટી, મોટી જાનહાની ટળી, ૪ વિદ્યાર્થિનીઓને ઈજા.
રાજકોટ: માલિયાસણ પાસે મારવાડી યુનિવર્સિટીની બસ પલટી, મોટી જાનહાની ટળી, ૪ વિદ્યાર્થિનીઓને ઈજા.
Published on: 09th August, 2025

રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ પાસે મારવાડી યુનિવર્સિટીની બસ પલટી જતાં ૩૦ વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો, ૪ને ઈજા થઈ. ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માત થયાનું લોકોએ જણાવ્યું, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.