પાટણના સરસ્વતી ડેમનો એક દરવાજો ખુલ્યો: ઉપરવાસમાં વરસાદ અને નર્મદા ડેમમાંથી 100 ક્યુસેક પાણી નદીમાં છોડાયું.
પાટણના સરસ્વતી ડેમનો એક દરવાજો ખુલ્યો: ઉપરવાસમાં વરસાદ અને નર્મદા ડેમમાંથી 100 ક્યુસેક પાણી નદીમાં છોડાયું.
Published on: 09th August, 2025

પાટણના સરસ્વતી ડેમમાં પાણીની આવક વધતા એક દરવાજો 3 ઈંચ ખોલીને 100 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડાતા આવક વધી. નીચાણવાળા ગામોને સાવચેત કરાયા અને નદીના પટમાં અવરજવર ટાળવા વિનંતી કરાઈ, તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.