ડાકોર મંદિરમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી: ભક્તોએ ઠાકોરજીને રાખડી બાંધી.
Published on: 09th August, 2025
ખેડાના ડાકોરમાં રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી થઈ. ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. શ્રાવણી પૂર્ણિમા અને રક્ષાબંધનને લઈ ભક્તો દર્શન કરવા આવ્યા. ભાવિક ભક્તોએ ઠાકોરજીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો. મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો.

Published on: August 09, 2025